બોલિવૂડ / દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને લઈને આવ્યા ખરાબ સમાચાર, આ તકલીફ થતાં એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરાયા

Veteran actor Dilip Kumar admitted to mumbai hospital for breathlessness

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ