ડિસ્ચાર્જ / બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો આવતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા

Veteran actor Dharmendra out of ICU after four days of hospitalisation

બોલીવુડના દિગ્ગજ અને લોકોના દિલ પર રાજ કરનાર અભિનેતા ધર્મેન્દ્રની તબિયતમાં સુધારો આવતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ