OMG / ડોક્ટરોને સલામ છે! પ્રેગ્નેટ કોક્રોચની સિઝેરિયન ડિલીવરી કરી મા અને બાળક બંનેની જિંદગી બચાવી

Vet Performed Surgery on Pregnant Cockroach Who Developed Complications While Giving Birth

ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં કોકરોચની સમસ્યા ન થતી હોય, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, રશિયામાં એક વ્યક્તિ ઘરમાં પાળતૂ કોકરોચ રાખે છે અને તેના પાળતૂ કોકરોચને પ્રસવ દરમિયાન પીડા થવા પર તેને જીવ-જંતુઓના ડોક્ટર પાસે સારવાર માટે લઈ ગયો હતો અને ડોક્ટર પાસે તેની સર્જરી કરાવી ગર્ભસ્થ કોકરોચનો જીવ બચાવ્યો છે. ચાલો જાણીએ આ સર્જરી વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ