LAUNCH / Vespa 946 Christian Diorનો લૂક આવ્યો સામે, જાણો શુ છે આ લક્ઝુરિયસ સ્કૂટરમાં ખાસ વાત

Vespa 946 Christian Dior's new look launch

વેસ્પા 946 ક્રિશ્ચિયન ડાયો સ્કૂટર ક્રિશ્ચિયન ડાયોના ક્રિએટિવ ડિરેક્ટર મારિયા ગ્રાઝિયા ચૂરી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે કોન્ટ્રાસ્ટ બ્લુ લેધર સીટ સાથે બનાવેલુ છે. સ્કૂટર વ્હીલ્સ, મિરર્સ, હેન્ડલબાર અને સામાન રેક સહિત અન્ય સ્થળોએ ગોલ્ડ ફિનિશ આપવામાં આવી છે. હાફ ફેસ હેલ્મેટ, ટોપ બોક્સ અને બેગ જેવા વૈકલ્પિક એક્સેસરીઝ પણ આ મર્યાદિત એડિશન સ્કૂટર સાથે ઉપલબ્ધ છે.

બ્રેકિંગ ન્યૂઝ