2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

મહત્વના સમાચાર / અમેરિકા જવા ઈચ્છતા લોકો થઇ જાઓ તૈયાર, USના વિઝા મેળવવાને લઈ આવ્યા મોટા અપડેટ

 Very important news for people who want to go to America

અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા માટે મળતા વિઝાની પ્રક્રિયાના સમયમાં ઘટાડો થશે. તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની સમક્ષા આ મુદ્દો ઉઠાવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ