ગુજ'રાજ' 2022 / VIDEO: સ્મૃતિ ઈરાનીના રોડ શોમાં કોના પર રોષે ભરાયા BJP નેતા, ચકમકનો વીડિયો વાયરલ થતાં ઉઠ્યા સવાલ

Verbal brawl at Smriti Irani road show in Modasa

મોડસા ખાતે સ્મૃતિ ઇરાનીના રોડ શો માં શાબ્દિક બોલાચાલી; ભાજપના શહેર પ્રમુખે પોલીસ સાથે તું તું મૈં મૈં કરી, ભાજપના અન્ય અગ્રણીઓએ દરમિયાનગીરી કરતા મામલો થાળે પડ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ