અહીં તે 15 દિવસ સુધી એટલે કે 17 જુલાઈ સુધી રહેશે. જાણો શુક્રના પરિવર્તનની શુભાશુભ અસરોને વિશે.
કર્ક રાશિમાં થયો શુક્રનો પ્રવેશ
15 દિવસ રહેશે શુક્ર કર્ક રાશિમાં
2 રાશિના લોકો માટે સમય રહેશે મુશ્કેલ
દરેક ગ્રહની ચાલ, તેનું રાશિ પરિવર્તન અને અન્ય ગ્રહોની સાથે મળીને આજે 12 રાશિ માટે ખાસ અસર કરનારા રહી શકે છે. આ સાથે શુક્ર ગ્રહ અને તેનું રાશિ પરિવર્તન પણ ખાસ છે. શુક્રને સુખ સમૃદ્ધિ, સૌંદર્યનો કારક માનવામાં આવે છે. શુક્રની સારી સ્થિતિ વ્યક્તિને ભૌતિક સુખ અપાવનારી માનવામાં આવે છે. આપને જ
મિથુન
શુક્રના કર્ક રાશિમાં 15 દિવસ માટેના પરિવર્તનને લઈને મિથુન રાશિના લોકોને થોડી મુશ્કેલીઓ આવી શકે છે. તેઓએ ખાસ કરીને કોઈ પણ લેણદેણમાં કે આરોગ્યને લઈને અને વાહન ચલાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. જો તમે થોડી બેદરકારી રાખશો તો તમને નુકસાન થઈ શકે છે.
ધન રાશિ
આજથી શુક્રના કર્ક રાશિમાં થનારા પરિવર્તનને લઈને ધન રાશિના લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. તમે કેટલું પણ સારું કામ કરશો તો તેની કદર થશે નહીં. આ સિવાય તમે જે મુશ્કેલીઓનો સામનો કરશો તેમાં તમારા ગુપ્ત શત્રુઓ વધી શકે છે. અને તેઓે તમને નુકસાન કરી શકે છે.