રાશિફળ / આજથી શુક્રનો થયો વૃષભ રાશિમાં પ્રવેશ, 125 દિવસો સુધી આ 5 રાશિઓને થશે ધનલાભ

venus transit in taurus from 28 march know the impact on zodic signs

તુલા અને વૃષભ રાશિનો સ્વામી શુક્ર 28 માર્ચે બપોરે 3.36 મિનિટથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષમાં શુક્રને સમૃદ્ધિ અને ભૌતિક સુખનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેનું રાશિ પરિવર્તન અનેક રાશિઓ માટે સુખ, ધન, વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધને પ્રભાવિત કરશે. આ ગોચર સ્વાસ્થ્ય માટે મુશ્કેલી લાવી શકે છે, તો જાણો કઈ રાશિને આ ગોચર આપશે ધનલાભ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ