ધનલાભ / દિવાળી પર આ રાશિના જાતકો પર ખૂબ થશે ધનવર્ષા! તુલા રાશિમાં શુક્રના ભ્રમણની થશે અસર

venus transit in libra on 18th october, see the benifits of these zodiac signs

શુક્ર તુલા રાશિમાં 19 ઑક્ટોબરના રોજ પ્રવેશ કરવા જઇ રહ્યો છે. શુક્રનું તુલા રાશિમાં આવવાથી સૂર્ય સાથેનો તેનો સંયોગ વધશે જેના લીધે શુક્ર દિવાળી પહેલાં જ ખુબ મજબૂત અને શુભ સ્થિતિમાં આવી જશે. આ ઘટનાને લીધે મેષ સહિત આ 5 રાશિઓને ઘણાં ફાયદા થઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ