શુક્રનો થઈ રહ્યો છે મેષ રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓને થશે અઢળક ફાયદો | venus transit in aries from 29 february and know the impact on zodiac signs

રાશિફળ / શુક્રનો થઈ રહ્યો છે મેષ રાશિમાં પ્રવેશ, આ 5 રાશિઓને થશે અઢળક ફાયદો

venus transit in aries from 29 february and know the impact on zodiac signs

28 ફેબ્રુઆરીએ રાતે 1.32 મિનિટે શુક્ર પોતાની રાશિ મીનથી નીકળીને પહેલી રાશિ મેષમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર માર્ચના છેલ્લા અઠવાડિયા સુધી રહેશે. આ સમયે શુક્ર દરેક રાશિને અસર કરશે. શુક્રની સીધી અસર તુલા રાશિ પર રહેશે. શુક્રના ગોચરથી જાણો કઈ રાશિને થશે ધનલાભ, નોકરીમાં પ્રમોશન, માન સન્માન અને વૈવાહિક જીવનમાં સુખ મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ