બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / બસ હવે માત્ર 3 દિવસની રાહ, શુક્ર ત્રણ રાશિ પર થશે મહેરબાન, ખૂંટે નહીં એટલા પૈસા કમાશો

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / બસ હવે માત્ર 3 દિવસની રાહ, શુક્ર ત્રણ રાશિ પર થશે મહેરબાન, ખૂંટે નહીં એટલા પૈસા કમાશો

Last Updated: 08:40 AM, 9 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Venus Transit 2024: શુક્રના મૃગશિરા નક્ષત્રમાં જવાથી સિંહ સહિત આ ત્રણ રાશિને અપાર ધન-સંપદાની પ્રાપ્તિ થશે. જાણો આ રાશિઓ વિશે.

1/5

photoStories-logo

1. શુક્રનું નક્ષત્ર પરિવર્તન

દૈત્યોના ગુરૂ શુક્રને ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિ, આકર્ષણ, પ્રેમના કારક માનવામાં આવે છે. તે એક નિશ્ચિત સમયમાં રાશિ પરિવર્તન કરવાની સાથે જ નક્ષત્ર પરિવર્તન કરે છે. શુક્રના નક્ષત્ર પરિવર્તન કરવાની અસર દરે રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મધા નક્ષત્રમાં બિરાજમાન છે શુક્ર

આ સમયે શુક્ર મઘા નક્ષત્રમાં બિરાજમાન છે. પરંતુ 11 ઓગસ્ટે તે પોતાના જ નક્ષત્ર પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. શુક્રના આ નક્ષત્રમાં પ્રેવેશ કરવાથી આ 3 રાશિઓને સૌથી વધારે લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેષ

આ રાશિના જાતકો માટે શુક્રનું પોતાના જ નક્ષત્રમાં જવું લાભકારી સિદ્ધ થશે. આ રાશિના જાતકોને પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે. સાથે જ કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. કામના કારણે ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને ખૂબ જ લાભ મળી શકે છે. પાર્ટનરશિપમાં કરવામાં આવી રહેલા બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કર્ક

શુક્રનું મૃગશિરા નક્ષત્રમાં જવું આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પુરો સાથ મળશે. તેનાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે ધન લાભ થઈ શકે છે. વેપારમાં કોઈ મોટી ડીલ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સિંહ

શુક્રના મૃગશિરા નક્ષત્રમાં જવાથી આ રાશિના જાતકો માટે ખૂબ જ સારા દિવસો આવવાના છે. કારણ કે આ નક્ષત્રની રાશિ સિંહ છે અને આ રાશિના લગ્ન ભાવમાં શુક્ર બિરાજમાન થવાના છે. એવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કરિયરની વાત કરીએ તો તમારા કામના વખાણ થઈ શકે છે. લાંબા સમયથી જે પદોન્નતિ કે પછી અપ્રેઝલ રોકાયેલું છે તો તે હવે પુરૂ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમને ખૂબ જ ધન લાભ થઈ શકે છે. ધન કમાવવાની નવી તક મળશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Transit 2024 Purva Phalguni Nakshatra Shukra Gochar

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ