બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શુક્રનો થશે કન્યામાં પ્રવેશ, કોઇને થશે વેપારમાં નુકસાન તો કોઇને..., આ રાશિવાળા રહે એલર્ટ!

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / શુક્રનો થશે કન્યામાં પ્રવેશ, કોઇને થશે વેપારમાં નુકસાન તો કોઇને..., આ રાશિવાળા રહે એલર્ટ!

Last Updated: 04:01 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Venus Transit 2024: જ્યારે કોઈ ગ્રહ કોઈ રાશિમાં ગોચર કરે છે તો તેની અસર 12 રાશિઓ પર પડે છે. હાલ શુક્ર ગ્રહએ કન્યા રાશિમાં ગોચર કર્યું છે અને તેનાથી અમુક રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

1/6

photoStories-logo

1. શુક્ર ગ્રહનું ગોચર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત છે તો જીવનમાં પ્રેમ, સુખ, ધન, વૈભવ અને ઐશ્વર્યની કોઈ કમી નહીં રહે કારણકે આ ગ્રહને ભૌતિક સુખ સુવિધાઓના કારક માનવામાં આવે છે. હાલ શુક્ર ગ્રહનું કન્યા રાશિમાં ગોચર થવાથી અમુક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

શુક્ર ગ્રહના આ ગોચરથી મેષ રાશિના જાતકોના જીવન પર મોટો પ્રભાવ પડશે. તમને આ સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે વેપારી છો તો આ સમયમાં તમને નુકસાન થઈ શકે છે. આર્થિક મુશ્કેલીના કારણે તમને આ સમયે સંભાળીને રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન

જો તમારી રાશિ મિથુન છે તો સતર્ક રહેવું જરૂરી છે. કારણ કે આ સમયે તમને ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. જો તમે નોકરીયાત છો તો તમારૂ ટ્રાન્સફર થઈ શકે છે. આટલું જ નહીં પ્રેમના મામલામાં પણ આ સમય યોગ્ય નથી અને આ સમયમાં દાપત્ય જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સિંહ

આ રાશિના સ્વામી સૂર્ય છે અને શુક્રના ગોચરથી તમને ઘણુ નુકસાન થઈ શકે છે. આ સમયે જો તમે મહેનત કરો છો તો તેનું સારૂ ફળ મળવાની આશા ન રાખો. તમને આ સમયમાં તમારા જીવનસાથી સાથે તાલમે વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તુલા

આ શુક્રની સ્વરાશિ છે પરંતુ કન્યા રાશિમાં ગોચર કરવાથી આ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધી શકે છે. ખાસ કરીને સ્વાસ્થ્યના મામલામાં તમને સાવધાન રહેવાની જરૂર છે. સાથે જ જો તમે વેપારી છે તો તમારા માટે હાલ સમય મુશ્કેલ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ધન

આ રાશિના જાતકો પર શુક્રના કન્યા રાશિમાં ગોચરનો મોટો પ્રભાવ જોવા મળી શકે છે. જો તમે નોકરીયાત છો તો તેમાં ફેરફાર થઈ શકે છે. ત્યાં જ તમ વેપારી છો તો તમને ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. સાથે જ આ સમયમાં તમારા જીવનસાથી સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Transit 2024 શુક્ર ગોચર Zodiac Signs

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ