બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આ રાશિના જાતકોની ઝોળી ભરાઇ જશે, 17 જાન્યુઆરીથી સુખ-વૈભવના સ્વામી શુક્ર થશે ઉત્તરમાર્ગી

જ્યોતિષ શાસ્ત્ર / આ રાશિના જાતકોની ઝોળી ભરાઇ જશે, 17 જાન્યુઆરીથી સુખ-વૈભવના સ્વામી શુક્ર થશે ઉત્તરમાર્ગી

Last Updated: 08:26 AM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 જાન્યુઆરીના રોજ શુક્ર ઉત્તરમાં રહેશે, આ ત્રણ રાશિઓમાં આવશે અઢળક પૈસો. જાણો કઈ છે 3 ધન્યવાન રાશિ.

17 જાન્યુઆરી, 2025થી શુક્રની ગતિ ઉત્તર તરફ, 3 રાશિઓ માટે આ ગતિ શુભ રહેશે. આર્થિક લાભ અને વ્યક્તિગત જીવનમાં આવશે હકારાત્મક બદલાવ.

વૃષભ રાશિ

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અટવાયેલા પૈસા પાછા મળશે. વ્યવસાય કરવાના નવા રસ્તાઓ મળશે અને રોકાણ કરવા માટેનો આ સમય યોગ્ય છે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. જૂની બિમારીઓથી પણ રાહત મળશે.

વધુ વાંચો: ષટતિલા એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે?, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

તુલા રાશિ

આ રાશિના જાતકોને ઘણો લાભ થશે. નોકરી કરનાર લોકોને પ્રમોશન મળશે. બીજું કે, જે લોકો નોકરી શોધી રહ્યા છે તેઓને નોકરીની ઉત્તમ તક મળશે. આવકમાં વધારો થશે અને પ્રેમ સંબંધ મજબૂત બનશે.

મીન રાશિ

આ રાશિના જાતકોમાં રચનાત્મક વિચારોનો વધારો થશે. સંગીત અને લેખનમાં રચનાત્મકતા લાગશે, તેમજ સફળતા પણ મળશે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. પરિવારનો સહકાર મળશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જોવા મળશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Astrology 2025 Shukra Gochar Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ