મહામારી / કેવી કરુણતા ! 50 વર્ષ જે હોસ્પિટલમાં સેવા આપી ત્યાં વેન્ટિલેટર પણ ન મળ્યું, ડોક્ટર પત્નીની સામે થયું ડોક્ટરનું મોત

ventilator was not found in the hospital where the doctor had been for 50 years mishra dies in front of doctors wife

પ્રયાગરાજના 85 વર્ષીય જાણીતા ડોક્ટરે શહેરની સ્વરુપરાની હોસ્પિટલમાં 50 વર્ષની સેવા આપી છતા તેમને કોરોના થયો ત્યારે એક ડોક્ટરની પણ સેવા ન મળી શકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ