ક્રિકેટ / ગમે તેમ કરીને KL રાહુલને ટીમમાંથી કાઢવાની જીદે ચઢ્યો હતો પૂર્વ દિગ્ગજ ક્રિકેટર, હવે અચાનક બદલાઈ ગયા સૂર, કર્યા ભરપેટ વખાણ

venkatesh prashad was adamant on getting KL Rahul out of the team now suddenly changed his tune

KL રાહુલે પોતાની શાનદાર ઈનિંગથી સોશિયલ મીડિયાના ટ્રોલર્સનું મોઢુ બંધ કરી દીધુ છે. KL રાહુલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલી વનડેમાં અણનમ 75 રનની શાનદાર ઈનિંગ રમી. 

બ્રેકિંગ ન્યૂઝ