ઈશારો / સેહવાગ અને યુવરાજને પણ ટીમમાંથી કાઢવામાં આવેલા, વિરાટ કોહલીના ફોર્મ મુદ્દે વધુ એક પૂર્વ ક્રિકેટરે રોકડું પરખાવ્યું

venkatesh prasad on virat kohli poor form drop from team india t20 team

વિરાટ કોહલીના ફોર્મને લઇને સતત ચર્ચા છેડાઈ છે. કપિલ દેવ બાદ હવે વેન્કટેશ પ્રસાદે પણ વિરાટને લઇને કોમેન્ટ કરી છે અને કહ્યું છે કે ભારતીય ટીમે વિકલ્પ તપાસવા જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ