ક્રિકેટ / KL રાહુલને લઈને BCCI પર ગંભીર આરોપ: પૂર્વ ખેલાડીએ કહ્યું પરફોર્મન્સ આધારે સિલેક્શન નથી થતું, બધુ સેટિંગ છે

venkatesh prasad attack on out of form kl rahul accuses selectors of favouritism

ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વેન્કટેશ પ્રસાદે ભારતીય પસંદગીકારો પર વરસ્યા છે. આ સાથે આઉટ ઑફ ફૉર્મ કેએલ રાહુલને લઇને પક્ષપાત કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ