IPL 2021 / ધોની સામે આવતા જ બોલતી બંધ થઈ ગઈ! વિસ્ફોટક બેટ્સમેન ઐય્યરે ફાયનલ બાદ શું કહ્યું જુઓ

venkatesh iyer spoke about meeting with ms dhoni says he was in completely awe with him

આ વખતે IPL 2021 માં ભારતને નવા નવા ખેલાડીઓ મળ્યા હતા. જે ભવિષ્યમાં ભારતીય ટીમ માટે પણ રમશે. આમાંથી એક છે વેંકટેશ અય્યર. અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આઈપીએલ 2021 ના પહેલા તબક્કામાં તેને તક મળી નહોતી, પરંતુ બીજા તબક્કામાં તેણે શાનદાર બેટિંગ કરી હતી અને કોલકાતાને ફાઇનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ