ગૌરવ / UKમાં કોરોનાના આતંકને ડામવા ગુજરાતમાં ભણેલા આ ભારતીયને બનાવાયા એક્સપર્ટ ગ્રુપના અધ્યક્ષ

Venkataraman Ramakrishnan joins UK as chairman of Corona Expert Group

સમગ્ર વિશ્વને ભરખી જવા કોરોનાનો દાનવ જ્યારે નૃત્ય કરી રહ્યો છે. ત્યારે ભારતે તેને ડામવા લીધેલા પગલા અને અન્ય દેશોને કરેલી મદદને વિશ્વએ વખાણી છે. ત્યારે ભારતીયો પણ તેમાં જરાય પાછા નથી પડ્યા. આજે વિશ્વને કોરોનામાં ભારતની સાથે ભારતીયો પણ અગ્રેસર રહી વહારે આવ્યા છે. અનેક દેશોમાં કોરોનાને ડામવા રચવામાં આવેલી ટીમમાં ભારતીયો પ્રમુખ સ્થાન ધરાવી જે તે દેશની મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકા બાદ UKમાં વધુ એક ભારતીય ભારતનું ગૌરવ વધારશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ