શું વાત છે! / પૂર્વ ઉપ રાષ્ટ્રપતિજીને પણ ગમી મૃણાલ ઠાકુર અને દલકિર સલમાનની આ ફિલ્મ, ટ્વિટર પર કર્યા ભરપેટ વખાણ

venkaiah naidu praises dulquer salmaans sita ramam calls

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ બુધવારે દક્ષિણના અભિનેતા દલકીર સલમાન, રશ્મિકા મંદાના અને મૃણાલ ઠાકુરની ફિલ્મ સીતા રામમની પ્રશંસા કરી. તેમણે એક ટ્વિટ કરી કહ્યું કે આ ફિલ્મને બધાએ જોવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ