મોંઘવારી / અહીં 50,000 રૂપિયામાં તમે 2 સફરજન પણ નહીં ખરીદી શકો

Venezuela adds bigger bank notes due to hyperinflation

વેનેઝુએલાનાં કેન્દ્રીય બેંકે બુધવારનાં રોજ જાહેરાત કરી હતી કે વધારે રકમની નવી બેંકનોટ રજૂ કરશે. કેન્દ્રીય બેંકનાં કહેવા અનુસાર, મંગળવારથી 10,000 અને 20,000 તેમજ 50,000 બોલિવર (વેનેઝુએલાનાં ચલણ)ની નવી નોટો રજૂ કરશે કે જેથી સુવિધાજનક ચૂકવણી અને વ્યવસાયિક લેણ-દેણ કરવામાં આવી શકે. જો કે, સૌથી મોટી બેંક નોટથી પણ અહીં મુશ્કેલીથી માત્ર 1 કિલો જ સફરજન ખરીદી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ