અમદાવાદ / પિતાએ દીકરાને શાળાએ જવાનું કહેતા આવ્યું એવું પરિણામ કે પોલીસ સ્ટેશન જવું પડ્યું

Vejalpur police station school child Missing ahmedabad

સામાન્ય રીતે માતા-પિતા બાળકને સમજાવવા કોઈનો ડર બતાવે છે જેથી બાળક વાત માની જાય. પરંતુ અમદાવાદના એક માતા-પિતાને આ ભારે પડયુ. તેમણે પોતાના બાળકને સ્કુલે મોકલવા પોલીસ પાસે લઈ જવાનો ડર બતાવ્યો હતો. પરંતુ બાળકના બદલે હવે માતા-પિતાને પોલીસ પાસે જવાની ફરજ પડી છે. જોઈએ શું થયુ એવુ કે માતા-પિતાને પોલીસ પાસે જવુ પડયુ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ