તમારા કામનું / પેટ્રોલ-ડીઝલના વાહન કેટલાક વિસ્તારોમાં થઈ જશે બેન! જાણો કેમ મોટો નિર્ણય લેવાની તૈયારીમાં મોદી સરકાર

vehicles run by petrol-diesel will be ban in some areas

ભારતના વાયુ પ્રદૂષણની ચિંતાને નાબૂદ કરવા નવી દિલ્લીએ પ્રદૂષણ નિયંત્રણ માટે કાનૂન લાગુ કરી દીધા છે, જેમાં એક નિશ્ચિત આયુથી અધિકની પેટ્રોલ-ડિઝલની કાર પર પ્રતિબંધ લાગ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ