બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / vehicle scrappage policy this components can be reused check list tweet by ministry

પોલિસી / સ્ક્રેપેજ પોલિસીને લઈને મોદી સરકારની જાહેરાત, વાહન આપતા પહેલા માલિકો કાઢી શકશે આ પાર્ટ્સ, જુઓ લિસ્ટ

Premal

Last Updated: 06:13 PM, 4 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તરફથી તાજેતરમાં સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે દેશમાં દરેક જિલ્લામાં વાહન ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં ફિટનેસના આધારે વાહનને સ્ક્રેપ કરવું કે તેને રોડ પર ચાલવાની મંજૂરી આપવી તેનો નિર્ણય કરાશે.

  • દેશમાં દરેક જિલ્લામાં વાહન ફિટનેસ સેન્ટર કરાશે શરૂ
  • વાહન માલિકો સ્ક્રેપમાં આપતા પહેલાં કાઢી શકશે પાર્ટસ
  • કેન્દ્ર સરકારે પાર્ટસની યાદી કરી જાહેર

મંત્રાલય તરફથી પ્રોત્સાહક યોજના પણ કરાઈ જાહેર

વાહન માલિકો સ્ક્રેપેજ માટે તૈયાર કરવા માટે મંત્રાલય તરફથી કેટલીક પ્રોત્સાહક યોજના પણ જાહેર કરવામાં આવી છે. જોકે, માલિકો વાહનને સ્ક્રેપમાં આપતા પહેલા તેમાં ફરીથી કામમાં આવી શકે તેવા કેટલાક પાર્ટ્સ કાઢી શકે છે. તાજેતરમાં મંત્રાલય તરફથી એક ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે જાહેર કરી યાદી

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ મંત્રાલયના અધિકૃત હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વીટ પ્રમાણે સ્ક્રેપમાં આપતા પહેલા વાહન માલિકો ગાડીના કેટલાક પોર્ટ્સ કાઢી શકે છે.નીચેના પાર્ટ્સનો ફરીથી ઉપયોગ કરવા માટે કાઢી શકાય છે.

 

  1. સસ્પેન્સન
  2. રેડિએટર
  3. હેડલેમ્પસ
  4. મડ ગાર્ડ
  5. હેન્ડલ્સ
  6. મીરર
  7. સ્પ્રિંગ પ્લેટ્સ
  8. વ્હીલ ડિસ્ક
  9. એક્સલ

શું છે કેન્દ્રની વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી?

પશ્ચિમી દેશોમાં આ પ્રકારની પોલિસી અમલી છે. ત્યાં વાહન નોંધણી સમયે જ પોલિસી અમલમાં આવી જાય છે. ભારતમાં પણ હવે આવું જ થશે. સામાન્ય રીતે પેસેન્જર વ્હીકલનું આયુષ્ય 15 વર્ષ અને કોમર્શિયલ વ્હીકલનું આયુષ્ય 10 વર્ષનું ગણવામાં આવે છે. આ સમયગાળા બાદ વાહનો અગાઉ કરતા વધુ ઝડપથી પર્યાવરણને પ્રદૂષિત કરવાનું શરૂ કરે છે. પશ્ચિમી દેશોમાં આવા જૂના વાહનોને સ્ક્રેપયાર્ડ્સમાં મોકલવામાં આવે છે. જ્યાં તેને તોડી નાંખવામાં આવે છે અને બોડી બનાવવા માટે વપરાયેલા સ્ટીલને રિસાયકલ કરવામાં આવે છે. અત્યારસુધી ભારતમાં આવી કોઈ નીતિ નહોતી. જેના કારણે મોટાભાગના વાહનો પર્યાવરણને પ્રદૂષિત કરી રહ્યા છે અથવા રોડની સાઈડમાં નકામા પડ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ