Ek Vaat Kau / જૂના વાહનો ભંગારમાં જશે? ગુજરાતથી કરાશે શરૂઆત, દેશનો પ્રથમ પ્લાન્ટ બનાવાયો

આવતીકાલે એટલે કે 13 ઓગસ્ટે ગાંધીનગરમાં કેન્દ્રી મંત્રી નીતિન ગડકરી વાહનોના ભંગારની પોલિસી (સ્ક્રેપેજ પોલિસી)લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ જાહેરાતમાં મુખ્યત્વે જૂના વાહનોને ભંગારનો નિકાલ કરવા માટે સ્ક્રેપ પ્લાન્ટની બાબત હોઈ શકે છે. સૂત્રો અનુસાર આવતીકાલે દેશનું પહેલું સ્ક્રેપ પ્લાન્ટ અલંગમાં સ્થપાશે તેની જાહેરાત થઈ શકે છે. ત્યારે જાણો આ વિશે વિસ્તારથી આજના Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ