રેકોર્ડ / જો તમારા વાહનમાં પીયુસી નહી હોય તો RTOમાં તરત જ પડી જશે ખબર

vehicle PUC RTO Will know

આરટીઓમાં કોઈપણ વાહનના પીયુસીનો રેકોર્ડ આગામી ટૂંક સમયમાં  ઓનલાઇન જોઈ શકાશે. આરટીઓ (RTO) દ્વારા શહેરના તમામ પીયુસી સેન્ટર પરથી પોલ્યુશન અંડર કન્ટ્રોલનું સર્ટિફિકેટ કઢાવનાર વાહનમાલિકોનો ડેટા ટૂંક સમયમાં આરટીઓને આપોઆપ મળી જાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી રહી  છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ