ખાસ વાંચો / વાહનચાલકો માટે આવ્યાં સૌથી મોટા સારા સમાચાર, આ તમામ સુવિધાઓની વેલિડિટી વધી

Vehicle Permit Validity Extended Till 30 September says government of india

સડક પરિવહન મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને વાહનોના કાગળની વેલિડિટી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયની જાહેરાત પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સ અને ફિટનેસ સહિતના તમામ કાગળોનો સમયગાળો વધારીને 30 સપ્ટેમ્બરમાં સુધી કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ