ચેતવણી / તમારા વાહનની નંબરપ્લેટ ચેક કરી લેજો નહિંતર નોંધાશે ગુનો; ગુજરાત પોલીસનો મોટો નિર્ણય

Vehicle number plate tampering to be considered a criminal offence

પાસા એક્ટની જોગવાઈઓમાં પરિવર્તન મહત્વનું પરિવર્તન કરવામાં આવ્યું છે. ગુંડા એક્ટ નું અમલીકરણ ત્યારબાદ હવે સરકાર મોટર વ્હીકલ એક્ટની અંદર પણ સુધારણા કરી ફોજદારી ગુનામાં તેનો સમાવેશ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ