વળતર / વડોદરામાં વરસાદી તબાહીમાં ગાડીઓને કરોડોનું નુકસાન, ત્રણ કેટેગરીમાં વહેંચણી

Vehicle Car Insurance Vadodara rains flooded

વડોદરા શહેરના એક અંદાજ પ્રમાણે 15 હજારથી વધુ ગાડીઓ વરસાદમાં પલળીને બંધ પડી ગઈ છે. આવી ગાડીઓને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. જેના કારણે કારના શો રૂમો હાઉસફુલ થઇ ગયા છે અને એક એક મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ