ટેસ્ટ છે બેસ્ટ / અમદાવાદના આ ફૂડ ફૅસ્ટિવલમાં તમામ ડીશ રૂ.100થી ઓછી, ચટાકો પડી જશે

અમદાવાદના સિંધુભવન રોડ પર ફુડ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ મીરર દ્વારા ગ્રીનડોટ ફુડ ફેસ્ટીવલનું અનોખુ આયોજન કરાયું છે. ત્રણ દિવસ સુધી (તા.24,25,26) આ ફુડ ફેસ્ટીવલ ચાલશે. જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દેશના અનેક રાજ્યોની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ માણી શકાશે. અમદાવાદ અને ગુજરાતની જાણીતી વાનગીઓની પણ આ ફેસ્ટિવલમાં જયાફત ઉઠાવી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ