Viral / શુદ્ધ શાકાહારી સોનુ સૂદના નામે ખોલાઈ મટન શોપ, તો એક્ટરે કહ્યું- હું શાકાહારી છું, આ બધું શું છે? મારા નામ પર...

vegetarian sonu sood bollywood actor laughed on a mutton shop open in his name

કોરોના કાળમાં એક્ટર સોનુ સૂદે જે રીતે લોકોની મદદ કરી છે, લોકો તેને મસીહા માનવા લાગ્યા છે. ત્યારે હાલમાં જ સોનુની એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેમાં તેના નામે એક મટન શોપ ખોલવામાં આવી છે. તો તેના પર એક્ટરે રિએક્શન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ