મોંઘવારી / અમદાવાદમાં શાકભાજીનાં ભાવ આસમાને, ગૃહિણીઓ પરેશાન

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીના પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી તેમજ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યાં બાદ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા રાજ્યની સામાન્ય જનતા ચોતરફથી પીસાતી હોવા જોવા મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ