મોંઘવારી / શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીના બજેટ ખોરવાયા

સમગ્ર ગુજરાત સહિત દેશમાં વરસાદ હતો જેને પગલે શાકભાજી નો ભાવ માં ઉત્તરોત્તર વધારો થયો છે તેને લઈને શાકભાજીના ભાવ 15 ટકાથી લઈ 90 ટકા જેટલો વધારો નોંધાયો છે આ વધારાને કારણે ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જવા પામ્યું છે જોકે લીલા દુષ્કાળ ની અસર હજુ 15 દિવસ જોવા મળશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ