ફૅક ન્યૂઝ / FACT CHECK : બિહારમાં 1 લાખ રૂપિયા કિલોના ભાવના શાકનો દાવો ખોટો, તપાસમાં થયો ખુલાસો

Vegetables grown by a farmer in Bihar, cost one lakh rupees per kg

બિહારમાં આશરે 1 લાખ રૂપિયા કિલોના ભાવે વેચાતા શાકની ખેતીનો દાવો કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ IAS ઓફિસર સુપ્રિયા સાહુએ શેર કરેલ ટ્વીટ વાયરલ થઇ હતી. ત્યારે હકીકતમાં આ દાવો ખોટો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ