બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Video: વડોદરાની પાંજરાપોળમાં જોવા મળ્યો અનોખો ગૌપ્રેમ, સુરતના ભક્તોએ પીરસ્યો અનોખો રસથાળ
Last Updated: 06:13 PM, 3 February 2025
વડોદરા જિલ્લાના પાદરાની પાંજરાપોળમાં ગાયોની અનોખી રીતે સેવા કરીને પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું. અહીં ગાયોને શાકભાજી અને ફ્રુટની મિજબાની કરાવવામાં આવી હતી. જૈન મુનિ સુરચન્દ્ર વિજયજીની ઉપજય પ્રદપ્રધાન નિમિત્તે શાકભાજી અને ફ્રુટની મેજબાનીનું આયોજન કરાયું હતું. સુરતના ભક્તો દ્વારા શાકભાજી, ફ્રુટની રંગોળી કરી ગાયોને રસથાળ પીરસવામાં આવ્યો હતો. દાતાઓએ 2100 ગાયોને 6500 કિલો જેટલા શાક્ભાજી, ફ્રુટ પીરસ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાટણ જુગારધામ કેસ: ભાજપ શહેર પ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ, પ્રદેશ મોવડી મંડળના આદેશ બાદ લેવાયા એક્શન
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.