સુરત / શાકમાર્કેટનો વેપારી કોરોના પોઝિટિવ આવતા હડકંપ, સંક્રમણ વધવાને લઈ તંત્ર ચિંતિત

સુરતના ભાગળ શાક માર્કેટના વેપારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિક લોકો અને વેપારીઓ શાક માર્કેટમાં જતા ડરી રહ્યાં છે. તો બીજી તરફ વેપારી કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હશે તેને લઈ તંત્ર પણ ચિંતિત બન્યું છે. મહત્વનું છે કે સોહિલ નામના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં પોઝિટિવ સોહિલને ત્યાં 8 માણસો કામ કરતા હતા. જેથી અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ છે...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ