મોંઘવારી / રાજ્યભરમાં શાકભાજીના ભાવ આસમાનેઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Vegetable rate in Gujarat is high because of monsoon 2019 rain

શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે. અમદાવાદની જેમ સુરત, રાજકોટ, વડોદરામાં પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. તો બીજા શાકભાજીના ભાવમાં પણ ખુબ વધી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ