મોંઘવારી / કાળઝાળ ગરમીના કારણે શાકભાજીના ભાવમાં ભડકો

Vegetable-prices-fluctuate-due-to-the-hot-summer-heat

રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ટામેટા, આદુ, લીંબુ અને દેશી મરચાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ