અમદાવાદ / ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 10%નો વધારો થયો છે. ટામેટા, ડુંગળી, કોથમીર, મરચાના ભાવ બમણા થઇ ગયા જેથી ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ