ભાવ આસમાને / ખાયે તો ખાયે ક્યાં! શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું રસોડાનું ખોરવાયું બજેટ

Vegetable price hike in gujarat

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીના પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી તેમજ છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યાં બાદ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે બીજી તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચતા રાજ્યની સામાન્ય જનતા ચોતરફથી પીસાતી હોવા જોવા મળી રહી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ