ખુશખબર / ગૃહિણીઓમાં ખુશીનો માહોલ... શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા, જાણો નવા ભાવ

vegetable price down women happy

શહેરની એપીએમસી માર્કેટમાં અત્યારે કોરોનાના કહેર વચ્ચે પણ શાકભાજીના ભાવો તળિયે ગયા છે. જેના કારણે ગૃહિણીઓમાં ખુશાલીનો માહોલ છે. જોકે તેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ