Video / અમદાવાદમાં શાક માર્કેટ થયા શરુ, માર્કેટ ખુલતા લોકો ખરીદી કરવા પહોંચ્યા

ગુજરાતના 5 મહાનગરોમાં લોકડાઉન જારી કરી દીધું છે. ત્યારે જનતા કર્ફ્યૂ બાદ આજે તમામ શાકમાર્કેટ ખુલ્યા છે. જેને લઇ લોકો ખરીદી કરવા પહોંચી રહ્યાં છે. જો કે શાકભાજીના ભાવમાં કોઇ અસર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ