રેસિપિ / કંઈક નવું અને હેલ્ધી ખાવાની ઈચ્છા છે તો તરત જ બનાવી લો આ ખાસ પુલાવ, બદલાશે થાળીનો સ્વાદ

Vegetable Dalia Pulao recipe - Broken Wheat Vegetable Masala recipe

ફાડા સ્વાદમાં ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક તથા પાચક ગણવામાં આવે છે. જો તમને કંઇક લાઇટ ખાવાનું મન હોય તો તમે ફાડાનો પુલાવ બનાવી શકો છો. તે તમને સ્વાદની સાથે હેલ્થમાં પણ મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ