રેસિપી / મેનૂમાં કંઈ ન સૂઝે તો બનાવો આ ખાસ પુલાવ, વજન ઘટાડવાની સાથે આપશે અનેક ફાયદા

Vegetable Dalia Pulao recipe - Broken Wheat Vegetable Masala recipe

ફાડા સ્વાદમાં ટેસ્ટી અને ખૂબ જ પૌષ્ટિક તથા પાચક ગણવામાં આવે છે. જો ઘરમાં કંઈ નવું બનાવવાનું મન હોય તો તમે આ પુલાવ ટ્રાય કરી શકો છો. તે તમને સ્વાદની સાથે હેલ્થમાં પણ મદદ કરે છે. આ એક ખાસ ડાયટ રેસિપિ પણ બની શકે છે. નાના મોટાં સૌને પસંદ હોય તેવા ફાડા પુલાવની રેસિપિ આપને માટે લાવવામાં આવી છે. તેની મદદથી તમે સરળ રીતે ઘરે જ આ ટેસ્ટી પુલાવ બનાવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ