બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / veeru-devgan-prayer-meet-ajay-devgn-reaches-with-wife-kajol-daughter-nysa-breaks-down-see-pics
vtvAdmin
Last Updated: 12:03 PM, 31 May 2019
પ્રાર્થનાસભામાં અજય દેવગન માતા વીણા દેવગન, પત્ની કાજોલ તથા દિકરી ન્યાસા સાથે સૌ પહેલાં આવ્યો હતો. ત્યારબાદ બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં
ADVERTISEMENT
વીરૂ દેવગનની પ્રાર્થનાસભામાં અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન, ચંકી પાંડે-ભાવના પાંડે, કબિર બેદી-પરવીન દુસાંજ, રિતેશ સિધવાણી, વિપુલ શાહ-શૈફાલી શાહ, રવિના ટંડન, સુનિલ શેટ્ટી-માના શેટ્ટી, સુરેશ ઓબેરોય, ઉર્મિલા માતોંડકર, ગુલશન ગ્રોવર, મહિમા ચૌધરી, રાજકુમાર ગુપ્તા, તબુ, કરિના-કરિશ્મા-રણધિર કપૂર, અરૂણા ઈરાની, શક્તિ કપૂર, અબ્બાસ-મસ્તાન, સહિતના સેલેબ્સ આવ્યા હતાં.
ADVERTISEMENT
નિધનના સમાચાર મળતા જ બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા:
વીરુ દેવગનનું નિધન 27 મેના રોજ સવારે મુંબઈની સૂર્યા હોસ્પિટલમાં થયું હતું. વીરુ દેવગનના નિધનના સમાચાર મળતા જ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સની દેઓલ, બોબી દેઓલ, સાજીદ ખાન, સંજય દત્ત, ઐશ્વર્યા-અભિષેક જેવા સેલેબ્સ અજય-કાજોલના ઘરે આવ્યા હતાં. વીરુ દેવગનના અંતિમ સંસ્કાર વીર્લે પાર્લે (વેસ્ટ)માં તે જ દિવસે સાંજે છ વાગે કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં અભિષેક બચ્ચન, રણજીત, અનિલ કપૂર, બોની કપૂર, અર્જુન કપૂર, રાજકુમાર ગુપ્તા, સલીમ ખાન, સતીશ કૌશિક, સુનિલ શેટ્ટી, તુષાર કપૂર,, સલીમ ખાન, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.