રાજનીતિ / કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું - તો કોંગ્રેસ 15થી 16 બેઠકો પર ચૂંટણી જીતી જાત

veerappa moily says congress would have won 15 16  lok sabha seats if no jds tie up

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઇલીએ શનિવારે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ જો જનતા દળ સેક્યૂલર (JDS) સાથે ગઠબંધન ન કર્યું હોય તો તે 15થી 16 બેઠકો પર ચૂંટણી જીતી ગઇ હોત. એમણે કહ્યું કે ગઠબંધન પર વિશ્વાસ કરવો 'ભૂલ' હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ