ટેકાના ભાવ / રાજકોટ માર્કેટ યાર્ડમાં VCEની હડતાળથી ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન માટે પહોંચેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા 

VCE strike at Rajkot Market Yard, farmers in trouble for peanut registration at support prices

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં પહોંચેલા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે માર્કેટ યાર્ડમાં VCEની હડતાળથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ