સાવચેતી / 'વાયુ'નું સંકટ ટળ્યું પણ જોખમ યથાવત, સૌરાષ્ટ્રનાં 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Vayu Cyclonic storm to hit saurashtra coast heavy rain

વાયુ ફંટાઈ ગયુ છે પરંતુ તેણે મોકલેલા પવન દરિયાને ગાંડોતૂર બનાવી રહ્યાં છે. પોરબંદરનાં દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તો વેરાવળનાં મેઘપુર ગામમાં ભારે પવન ફૂકાઈ રહ્યાં છે. ભારે પવનનાં કારણે નારિયેળીઓ ધરાશાયી થઈ છે. તો આ તરફ ગીર સોમનાથમાં પવન બેકાબૂ બન્યો છે. જેનાં જોરથી ઘરન છતનાં છાપરા અને આંગણામાં પાર્ક કરેલી બાઈકો હવામાં ફંગોળાઈ ગયા છે. આ વાયુએ દૂરથી આપણને કરેલો ઈશારો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x