વાયુ / વાવાઝોડાંની અસર થતાં જુઓ સોમનાથ મંદિરના Exclusive દ્રશ્યો, જુઓ VIDEO

 vayu cyclone update Vayu cyclone somnath temple Gujarat weather news

'વાયુ' નામના વાવાઝોડાની આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે ત્યારે સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળેલ. તો વળી દરિયો કાંઠાના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઇ હતી અને દરિયોમાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે, આ સાથે જ ભયંકર પવન ફૂંકાયો હતો. જેના તાજા દ્રશ્યો સામે આવ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ