'વાયુ' વમળ / ગુજરાતમાં વાવાઝોડું સૌથી પહેલા ક્યાં ત્રાટકશે અને ક્યારે થશે શાંત?

Vayu Cyclone set to turn severe in next 24 hours, may cross Gujarat coast

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડીપ ડીપ્રેશન ભયાનક વાવાઝોડામાં પરિવર્તીત થઈ રહ્યું છે. જેમ જેમ કલાકો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાજ્ય અને વાવાઝોડા વચ્ચેનું અંતર ઘટી રહ્યુ છે. રાજ્યમાં લોકોનો ઉચાટ વધી રહ્યો છે અને તંત્ર દ્વારા વાવાઝોડા સામે બચાવ કામગીરી પાર પાડવા શક્ય તેટલી તૈયારી કરાઈ રહી છે. ત્યારે આ વાવાઝોડું કેવી રીતે અને ક્યાં ત્રાટકશે?

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ